માળીયાના જાજાસરમા જુગાર રમતા ચાર પકડાયા

- text


મોરબી : માળીયા તાલુકાના જાજાસર ગામે પોલીસે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા મયાભાઈ લખમણભાઈ ખીંટ, મનસુખ રામજીભાઈ પરમાર, જીલુભાઈ મોહનભાઇ ગોગરા અને ઉકાભાઈ દેવાભાઈ સવાસેટાને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3140 કબ્જે કરી ચારેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text