મોરબી તાલુકાના લુટાવદર ગામે જુગાર રમતા પાંચ પકડાયા 

- text


મોરબી : મોરબી તાલુકાના લુંટાવદર ગામે તાલુકા પોલીસ ટીમે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા જયુભા જીલુભા જાડેજા, રાજેન્દ્રસિંહ હનુભા જાડેજા, ભુદરભાઇ લાલજીભાઇ સુરાણી, હરેશભાઇ રવજીભાઇ સુરાણી અને અજયસિંહ કનકસિંહ પરમારને તીનપતીનો જુગાર રમતા પકડી પાડી રોકડા રૂપિયા 3310 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text