ઘુંટુ સબ ડિવિઝન હેઠળના અનેક વિસ્તારોમાં કાલે બુધવારે વીજકાપ 

- text


મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ કાલે તારીખ ૦૩/૦૫/૨૦૨૩ ના રોજ અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો મેંટનન્સ હેતુ બંધ રાખવામાં આવનાર છે.

રામદેવ જેજીવાય ફિડરમા આવતા પાનેલી ગામ, ગીડચ ગામ તથા આસપાસના વિસ્તારમા સવારે ૮:૦૦ થી ૧૩:૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આદરણા ગામ તથા આસપાસના વિસ્તારમા સવારે ૭:૦૦ થી ૧૪:૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ નાયબ ઇજનેર, ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ, મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text

- text