પાડાપુલ ઉપર સેફટી માટે મુકેલી જાળી તૂટી જતા અકસ્માતનું જોખમ

- text


મોરબી : મોરબી શહેરમાં સામાકાંઠે જવાના મુખ્ય માર્ગ એવા પાડા પુલ ઉપર તંત્ર દ્વારા જે સેફટી માટે જાળી ફિટ કરવામાં આવી તે હાલ વળી ગઈ હોય, અકસ્માતનું જોખમ ઉભું થયું છે.

દરરોજ મોટી સંખ્યામાં વાહનચાલકો આ પાડાપુલ ઉપરથી પસાર થઈ રહ્યા હોય, આ વાહનો વળેલી જાળીને લગોલગથી પસાર થતા હોય, તાકીદે આ જાળીનું રીપેરીંગ કામ કરાવવામાં આવે તેવી વાહનચાલકો માંગ ઉઠાવી રહ્યા છે.

- text

- text