મોરબી ચાંચાપર ગામે બાઈક ઉપર દેશી દારૂ લઈને નીકળેલો શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન ચચાપરથી રામેશ્વર તરફ જતા રોડ ઉપર બાઇકમાં શંકસ્પદ રીતે નીકળેલા ભરતભાઇ ઉર્ફે હિતેશભાઇ રવજીભાઇ રેશીયા રહે.રણછોડનગર શાંતીવન સોસાયટી સરદારજીના બંગલાની બાજુમાં મોરબી વાળને 14 લીટર દેશી દારૂ તેમજ રૂ.15હજારની કિંમતના બાઈક સાથે ઝડપી લઈ કુલ રૂપિયા 15,280નો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text