હળવદના ટીકર ગામે મુન્નો વરલીના આંકડા લેતા ઝડપાયો 

- text


હળવદ : હળવદ તાલુકાના ટીકર ગામે રજપૂતવાસના નાકા પાસેથી હળવદ પોલીસે ટીકર નદીના કાંઠે રહેતા અનવરભાઈ ઉર્ફે મુન્નો બાબાભાઈ રાજાને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1200 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text