મોરબીની સગીરાને મોટા દહીસરાનો શખ્સ ભગાડી ગયો

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાને માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામનો રહેવાસી કરણ દિનેશભાઇ સોમાણી નામનો શખ્સ બદકામ કરવાને ઇરાદે લલચાવી, ફોસલાવી ભગાડી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જવા અંગે સગીરાના પિતાની ફરિયાદના આધારે અપહરણ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

- text

- text