મોરબી સબજેલમાં ડો.બાબા સાહેબની જન્મ જયંતીની ઉજવણી કરાઈ

- text


મોરબી : મોરબીની સબ જેલ ખાતે બંધારણના ઘડવૈયા અને સામાજિક ન્યાયના પ્રણેતા ડો. બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોરબી સબ જેલના અધિક્ષક ડી.એમ.ગોહેલ, જેલર પી.એમ.ચાવડા, જેલ સ્ટાફ તેમજ બંદીવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text