અણગમતા વાળથી મેળવો કાયમી છુટકારો : બેલે ક્લિનિકમાં તમામ ટ્રીટમેન્ટ ઉપર 50% ડિસ્કાઉન્ટ

 

હેર અને સ્કિનની તમામ અત્યાધુનિક ટ્રીટમેન્ટ હવે ઘરઆંગણે : નિષ્ણાંત તબીબ ડો. પાયલ કાનાણી દ્વારા જ અપાશે તમામ સેવા


મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને હેર અને સ્કિનની અત્યાધુનિક ટ્રીટમેન્ટ માટે દૂર જવાની જરૂર નથી. કારણકે મોરબીના આંગણે જ બેલે સ્કિન, હેર એન્ડ લેસર ક્લિનિક શરૂ થયું છે. જ્યાં તમામ ટ્રીટમેન્ટ 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે આપવામાં આવે છે.

મોરબીમાં રવાપર ચોકડી ખાતે બાલાજી કોમ્પ્લેક્ષમાં બીજા માળે બેલે સ્કિન, હેર એન્ડ લેસર ક્લિનિક કાર્યરત છે. જ્યાં અતિ આધુનિક મશીન દ્વારા કાયમના માટે અણગમતા વાળથી છુટકારો અપાવવામાં આવે છે.આ સાથે હાઇડ્રા ફેસિયલ, ઓક્સિજનીઓ ફેસિયલ, મીઝો ફેસિયલ, લેસર ફેસિયલ, બીબી ગ્લો ફેસિયલ, વેમ્પાયર ફેસિયલ, હેર ગ્રોથ ટ્રીટમેન્ટ, સ્કિન ગ્લોઇંગ ટ્રીટમેન્ટ, સ્કિન બ્રાઇટનિંગ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.

ખાસ વાત એ છે કે અહીં મોરબીવાસીઓ માટે તમામ ટ્રીટમેન્ટ અડધી કિંમતે જ ઉપ્લબ્ધ કરવામાં આવી છે. ઉપરાંત અહીં તમામ ટ્રીટમેન્ટ નિષ્ણાંત કન્સલ્ટન્ટ કોસ્મેટોલોજિસ્ટ ડો. પાયલ કાનાણી દ્વારા આપવામાં આવે છે. તો એક વખત જરૂરથી ક્લિનિકની મુલાકાત લ્યો.

વધુ વિગત માટે
બેલે સ્કિન, હેર એન્ડ લેસર ક્લિનિક
બીજો માળ, બાલાજી કોમ્પ્લેક્ષ,
રવાપર ચોકડી, મોરબી
ડો. પાયલ કાનાણી
મો.નં.7863052496