મોરબી જિલ્લામાં ગુજકેટની પરીક્ષા યોજાઈ

- text


બાયોલોજીમાં 23, ફિજીકસ-કેમેસ્ટ્રીમાં 31, મેથેમેટિક્સમાં 9 વિદ્યાર્થીઓ ગેરહાજર

મોરબી : મોરબી જિલ્લામાં ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. જેમાં બાયોલોજીમાં 23, ફિજીકસ-કેમેસ્ટ્રીમાં 31, મેથેમેટિક્સમાં 9 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

મોરબી જિલ્લામાં ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષા લેવાય હતી. બાયોલોજી, ફિજીકસ-કેમેસ્ટ્રી અને ગણિત એમ ત્રણ વિષયની લેવાયેલી પરીક્ષામાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. જેમાં બાયોલોજી વિષયના પેપરમાં ગુજરાતી અને અંગેજી માધ્યમ મળી કુલ 1347 માંથી 23 ગેરહાજર અને 1347 હાજર, ફિઝિક્સ-કેમેસ્ટ્રી વિષયના પેપરમાં કુલ1957 માંથી 31 ગેરહાજર અને 1988 હાજર તેમજ મેથેમેટિક્સ વિષયના પેપરમાં કુલ 643 માંથી 9 ગેરહાજર અને 634 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

- text

- text