રાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષક મોરબી સબજેલની મુલાકાતે

- text


સબજેલની શિસ્ત અને સલામતીની ચકાસણી કરી

મોરબી : રાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષકે મોરબી સબજેલની મુલાકાત લીધી હતી. અને તેઓએ સબજેલની શિસ્ત અને સલામતીની ચકાસણી કરી હતી.

રાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષક બન્નો જોશી દ્વારા મોરબી સબ જેલની તકેદારી નિવારણ અંગેની વિઝિટ કરવામાં આવી હતી અંને જેલમાં સલામતીના સાધનોની સમીક્ષા તેમજ જેલની શિસ્ત અને સલામતીની ચકાસણી કરવામાં આવી હતી.આ મુલાકાત દરમિયાન મોરબી જેલ અધિક્ષક ડી.એમ.ગોહિલ તથા ઇન્ચાર્જ જેલર પી.એમ.ચાવડા હાજર રહ્યા હતા.

- text

- text