VACANCY : એનક્રેઝ ટાઇલ્સ & બાથવેરમાં 5 જગ્યા માટે ભરતી જાહેર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી નજીક પીપળી ગામ સામે એનક્રેઝ ટાઇલ્સ & બાથવેર કાર્યરત છે. અહીં 5 જેટલી વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોએ પોતાનું રિઝયુમ મેઈલ કરવાનું રહેશે.


એક્સપોર્ટ માર્કેટિંગ – 2 (M/F)
અનુભવ : ફ્રેશર્સ / 1 વર્ષ


ડોમેસ્ટિક માર્કેટિંગ – 2 (M/F)
અનુભવ : ફ્રેશર્સ / 1 વર્ષ


રિસેપ્સનીસ્ટ – 1 (M/F)
અનુભવ : ફ્રેશર્સ/1 વર્ષ


ઇમેઇલ : [email protected]
મો.નં. : 9099051007