મોરબીના બગથળા રેલવે ફાટક નજીક ટ્રક સાથે ટ્રક અથડાયો

- text


મોરબી : મોરબી નવલખી રોડ ઉપર બગથળા રેલવે ફાટક નજીક જીજે – 12 – વાય – 5788 નંબરના ટ્રક ટ્રેલર ચાલકે બેદરકારી પૂર્વક ટ્રક ટ્રેલર રિવર્સમાં લેતા જીજે – 14 – ઝેડ – 8448 નંબરના ટ્રક સાથે અકસ્માત સર્જી નુકશાન પહોંચાડતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક નંબર જીજે – 14 – ઝેડ – 8448ના ચાલક વિક્રમ મોહનભાઇ પાંડવે ફરિયાદ નોંધાવી હતી.

- text