રવાપર – ઘુનડા રોડ ઉપર મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ

- text


મોરબી : મોરબીના શનાળાથી રવાપર – ઘુનડા રોડ ઉપર જતાં આવેલ આદ્યશક્તિ એપાર્ટમેન્ટમા સંતોષ મંડપ સર્વિસ નામના ગોડાઉનમાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડની ટીમે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. વધુમાં શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

- text

- text