મોરબીમાં 26મીએ દિલ સે ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

- text


 

મોરબી: મોરબીના દિલ સે ફાઉન્ડેશન દ્વારા આગામી 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

દિલ સે ફાઉન્ડેશન દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ મોરબીના શનાળા રોડ પર આવેલા રજની પ્લાઝામાં ચોથા માળે હોલ નં.1માં સવારે 10 થી બપોરના 12 વાગ્યા સુધી યોજાશે. રાષ્ટ્રભક્તિના સંદર્ભમાં આ આયોજન કરવામાં આવ્યું હોય વધુને વધુ લોકો બ્લડ ડોનેશન કરે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે. બ્લડ ડોનેશન કરનાર ઈચ્છુક લોકોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે રવિ આહીર મો નં. 9033434140 અથવા ભગીરથ છીયા મો.નં. 9725755951 અથવા મનોજ બાલાસરા મો.નં. 8758773530 અથવા સંજય બાલાસરા મો.નં. 8690066943 નો સંપર્ક કરવા જણાવ્યું છે.

- text

રજીસ્ટ્રેશન માટે

https://docs.google.com/forms/d/e/1FAIpQLScBX8DgOOhgI2w_9SrZPieP4hYLfrnWf0nb4pquBfZHQyTkFw/viewform?usp=sf_link

- text