વાંકાનેર મિલ પ્લોટ ચોકમાથી વરલીભક્ત ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર શહેરના મીલપ્લોટ ચોકમાથી પોલીસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા રોહીતભાઈ લાલજીભાઈ ફીરસોડીયા, રહે. વાંકાનેર મીલપ્લોટ ફાટક પાસે, વાંકાનેર વાળાને વરલી મટકાના સાહિત્ય અને રોકડા રૂપિયા 630 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text