મોરબી નિવાસી દિપકભાઈ કુંડારિયાનું અવસાન

- text


મોરબી : મૂળ દેવીપુર હાલ મોરબી નિવાસી દિપકભાઈ મનજીભાઈ કુંડારિયા (ઉં.વ. 44) તે મનજીભાઈ દુદાભાઈ કુંડારિયા (સનાભાઈ) (મો.નં. 78598 74945)ના પુત્ર, કિશોરભાઈ મનજીભાઈ કુંડારિયા (મો.નં. 91066 88619) તથા અશોકભાઈ મનજીભાઈ કુંડારિયા (મો.નં. 99787 46348)ના ભાઈ, ઈશ્વરભાઈ દુદાભાઈ કુંડારિયા તથા રણછોડભાઈ દુદાભાઈ કુંડારિયાના ભત્રીજાનું તારીખ 14-11-2022 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું 17-11-2022 ને ગુરુવારના રોજ સવાર 8 થી 12 કલાક દરમિયાન દેવીપુર ગામ ખાતે અને સાંજે 7 થી 10 કલાક દરમિયાન હરિઓમ પાર્ક, ઘુંટુ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text