વાંકાનેર નિવાસી શબ્બીરભાઈ જાફરાણીનું અવસાન 

- text


વાંકાનેર : શબ્બીરભાઈ હબીબભાઈ જાફરાણી (ઉ.વ.36) તે મોહસીનભાઈ તથા અસ્માબેનના મોટાભાઈ, તે સમીમબેન અને સીફાબેનના પિતાનું તારીખ 8/11/2022 ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તારીખ 10/11/2022 ને ગુરુવારે સાંજે 4:00 થી 6:00 કલાકે તેમના નિવાસસ્થાને રાખેલ છે. તેમજ જીયારત તારીખ 11/11/2022ને શુક્રવારે સવારે 9:00 કલાકે ભાટિયા સોસાયટી મદ્રાસે ભાઈઓ અને બહેનોની નિવાસસ્થાને ભાટિયા સોસાયટી, જલારામ ચીન પાછળ, વાંકાનેર ખાતે રાખેલ છે. (98795 99786)

- text

- text