મોરબી-માળિયા બેઠક માટે આજે 16 વ્યક્તિઓએ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા

- text


મોરબી : મોરબી- માળિયા વિધાનસભા બેઠકમાં આજે 16 વ્યક્તિઓએ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા હતા. જેમાં આપના નામે ત્રણ વ્યક્તિએ ફોર્મ ઉપાડ્યા છે.

મોરબી- માળિયા વિધાનસભા બેઠકમાં આજે અપક્ષ ઉમેદવારી માટે આરીફખાન મોહમ્મદ હુસેન, યોગેશભાઈ મનસુખભાઈ ઉધરેજા, ભીમાણી શંભુભાઈ કાળાભાઈ, સીતાપરા ગોપાલભાઈ વિનુભાઈ, દીપકભાઈ કરમશીભાઈ સારલા, મહેશભાઈ બાબુભાઈ પડોજીયા, શૈલેષભાઈ રણછોડભાઈ ધોળકિયા, દિવ્યેશભાઈ ભરતભાઈ કાચરોલા, હસનભાઈ મોવર, મનોજકુમાર મગનલાલ પટેલ, આરીફ અબ્દુલભાઈ, રાતડીયા ગોપાલભાઈ દેવાભાઈ, બળવંતભાઈ નથુભાઇએ ફોર્મ ઉપાડ્યા છે.

- text

જ્યારે આપના નામે કેતનભાઇ ભગવાનજીભાઈ ધમાસણીયા, ડો. પરેશભાઈ માવજીભાઈ પારીયા, વસંતભાઈ કાનજીભાઈ ગેડિયાએ પણ ફોર્મ ઉપાડ્યા છે.

- text