ટંકારામા નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયા

- text


ટંકારા : ટંકારા – કલ્યાણપર રોડ ઉપરથી ટંકારા પોલીસે જાહેરમાં ચલણી નોટ ઉપર એકી બેકીનો હારજીતનો જુગાર રમી રહેલા હાજીશા ઉર્ફે મુન્નો હુસેનશા સોહરવદી અને હાસમ ઉર્ફે બાબોચકી જુસબભાઈ આમરોણીયા નામના ઇસમને ઝડપી લઈ રોકડા રૂપિયા 480 કબ્જે કરી બન્ને વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text