ટંકારાના હરિપર ગામે કૂવામાં પડી જતા વૃધ્ધાનું મૃત્યુ

- text


ટંકારા : ટંકારા તાલુકાના હમીરપર ગામે ગામની બાજુમાં જ આવેલા કૂવામાં પડી જતા જયાબેન મનજીભાઈ ભોરણીયા ઉ.65 નામના વૃધ્ધાનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text