ઓપેક સિરામિક્સની દિવાળી બોનાન્ઝા ઓફર : ઝીરકોનીયમના ભાવમાં ઘટાડો, ડિસ્કાઉન્ટનો પણ લાભ

 

સિરામિક ક્ષેત્રની હરીફાઈ વચ્ચે કિંમત અત્યંત મહત્વનું પાસું, કોસ્ટ ઘટાડવા અને ગુણવત્તા વધારવા દરેક મેન્યુફેક્ચરિંગ યુનિટ પ્રયત્ન કરે છે, ત્યારે ઓપેક સિરામિક તેમના માટે આશાનું કિરણ સમાન

ઓફર સ્ટોક હશે ત્યાં સુધી મર્યાદિત સમય માટે જ : મેન્યુફેક્ચરિંગ યુનિટથી ડાયરેકટ ફેકટરીને જ વેચાણ, કોઈ ટ્રેડર કે ડિસ્ટ્રીબ્યુટર નહિ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઓપેક સિરામિક્સ દિવાળી બોનાન્ઝા ઓફર લાવ્યું છે. જેમાં ઝીરકોનીયમના ભાવમાં ઘટાડો અને ડિસ્કાઉન્ટનો પણ લાભ આપવામાં આવી રહ્યો છે. ઓફર સ્ટોક હશે ત્યાં સુધી મર્યાદિત સમય માટે જ છે. તો આજે જ ઓર્ડર લખાવો.

1994માં શરૂ થયેલા ઓપેક સિરામિક્સે ઉદ્યોગોની જરૂરિયાતને પ્રાધાન્ય આપી આજે સિરામિક ઉદ્યોગોના ડોમેસ્ટિક જ નહીં પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સફળતા મેળવી છે. ખાસ કરીને ઓપેક સિરામિક્સ ઊંચી ઉડાન ભરી રહેલા મોરબીના સિરામિક ઉદ્યોગોની પહેલી પસંદ બની ગયું છે. હજુ જો આ બન્ને ઉદ્યોગનો સમન્વય ચાલતો રહેશે તો સિરામિક ઉદ્યોગને વિશ્વમાં નંબર વન બનાવવામાં ઓપેક સિરામિક પણ શક્ય તેટલા પ્રયાસો કરશે.

ઓપેક સિરામિક્સના સ્વપ્ન સેવનાર મહેશ વોરાએ અનેક વિકટ પરિસ્થિતિઓનો સામનો કરી વર્ષ 1994માં હિંમતનગરમાં ઝીરકોનીયમનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપ્યો. તેઓના આ સ્વપ્નને તેમના પુત્રો અતીત વોરા અને નિશાંત વોરાએ પાંખો આપી આ કંપનીને એક નવી ઊંચાઈએ પહોંચાડી.

ભારત વિશ્વનું બીજું સૌથી મોટું સિરામિક્સ બજાર છે અને ગુણવત્તાયુક્ત સિરામિક્સની તેની સતત વધતી જતી જરૂરિયાતને પૂરી કરવામાં ઓપેક સિરામિક્સ ખરૂ ઉતર્યું છે. અહીં શ્રેષ્ઠ સંશોધન અને પ્રયોગશાળા સુવિધાઓ, આવનારા કાચા માલને ચકાસવા માટે પરીક્ષણ સુવિધાઓ, ઉત્પાદિત પ્રોડક્ટની દરેક બેચના આઉટપુટને ચકાસવા માટે પરીક્ષણ સુવિધાઓ છે. સાથે તમામ ટેક્નોલોજીનો ઉપયોગ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો બનાવવા માટે કરવામાં આવે છે. દરેક પ્રોડક્ટની ગુણવત્તામાં કોઈ કચાશ ન રહે તેનું સંપૂર્ણ દરકાર રાખવામાં આવે છે.

ગુણવત્તાયુક્ત ઝીરકોનીયમના વેચાણથી તમામ સિરામિક ઉદ્યોગોનો વિશ્વાસ જીતીને ઓપેક સિરામિક્સ એક નાના છોડમાંથી વટવૃક્ષ બન્યું છે. હાલ ઓપેક સિરામિક્સનું વાર્ષિક ટર્ન ઓવર 200 કરોડે પહોંચ્યું છે. જે આગામી 5થી 7 વર્ષમાં 700 કરોડને આંબવાનું છે. જો કે માત્ર વાર્ષિક ટર્ન ઓવર વધારવામાં જ નહીં, પણ મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વમાં નંબર વનના સ્થાને પહોંચે તેમાં કઈ રીતે યોગદાન આપવું તે બાબતે પણ ઓપેક સિરામિક્સ કટિબદ્ધ છે.

ઓપેક્સ સિરામિક્સની પ્રોડક્ટ

  • ઝીરકોનીયમ પત્તા(52%),
  • ઝીરકોનીયમ ફ્લોર 325 મેશ
  • ઝીરકોનીયમ શ્વેત પી
  • ઝીરકોનીયમ પ્રીમિયમ 5/પી
  • ઝીરકોનીયમ પ્રીમિયમ 5/સી
  • ઝીરકોનીયમ સુપરફાઇન 1/એસ
  • ઝીરકોનીયમ સુપરફાઇન 1/સી
  • ઝીરકોનીયમ સુપરફાઇન 1/પી
  • ઝીરકોન પીઓ
  • ઝીરકોન પીઓ-એક્સ
  • ઝીરકોનીયમ સેન્ડ

ઓર્ડર માટે માર્કેટિંગ ટિમનો સંપર્ક કરો

+91 98250 70921
+91 99250 40921
+91 93138 05632
+91 98700 51329
+91 79905 27035
+91 78618 82504
+91 87803 28160
+91 91738 69715
+91 99797 70921
+91 91573 31767
+91 75728 26933
+91 72850 30791
+91 6302 968 402
(24 કલાક સર્વિસ)

હેડ ઓફિસ :
નવરત્ન કોર્પોરેટ પાર્ક
ઓફિસ નં. 207 & 208, એ બ્લોક,
ડીશમેન કોર્પોરેટ હાઉસ સામે,
ઇસ્કોન અંબાલી બોપલ રોડ,
અંબાલી, અમદાવાદ

પ્લાન્ટ :
પ્લોટ નં. 51/5
જીઆઇડીસી એસ્ટેટ, મોતીપુરા,
હિંમતનગર
જી.સાબરકાંઠા

સંપર્ક :
02717 464054
9313805632
http://www.Opaqueceramics.Com
http://Www.opaqueceramics.in