બ્લડ ડોનેશન કેમ્પ યોજી પિતાના જન્મ દિવસની ઉજવણી

- text


ટંકારા : અશોક ડેવલોપર્સના દિનેશભાઈ કાલરીયા અને આરટીઓ વાળા અશોકભાઈ કાલરીયા દ્વારા પિતાના જન્મ દિવસ નિમિત્તે રામનગર (નશીતપર) ગામે બ્લડ ડોનેશન કેમ્પ અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

દિનેશભાઈ અને અશોકભાઈ કાલરિયાએ પિતાના 71મા જન્મ દિવસ નિમિત્તે ગામમાં બ્લડ ડોનેશન કેમ્પ અને સત્સંગનું આયોજન કરાયું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓએ રક્તદાન કરીને જન્મ દિવસની ઉજવણીને સાર્થક બનાવી હતી.

 

- text