VACANCY : ROCK ગ્રેનિટોમાં 8 જગ્યાઓ માટે ભરતી જાહેર

 

ખ્યાતનામ સિરામિક કંપનીમાં કારકિર્દી ઘડવાની સુવર્ણ તક

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ રોક ગ્રેનિટો દ્વારા વેકેન્સી જાહેર કરવામાં આવી છે. જેમાં વિવિધ 8 જગ્યાઓ માટે નોકરી ઇચ્છુંકો પાસેથી રિઝ્યુમ મંગાવવામાં આવ્યા છે. તો શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની આ સુવર્ણ તકને ચૂકવા જેવી નથી.

મોરબીના ઊંચી માંડલ ખાતે હળવદ હાઇવે ખાતે સર્વે નં.13/1માં રોક ગ્રેનીટો કાર્યરત છે. કંપની દ્વારા ખાસ વેકેન્સી બહાર પાડવામાં આવી છે. જેમાં નીચે મુજબની જગ્યા માટે ભરતી કરવામાં આવનાર છે. ઇન્ટરવ્યૂ આપનારે 10:30થી 6 દરમિયાન આવવાનું રહેશે. ઉમેદવારે રિઝ્યુમ સાથે રાખવાનું રહેશે. વધુ વિગત માટે નિશિથભાઈ મો.નં. 9099292766નો સંપર્ક કરવાનો રહેશે.


બીલિંગ -1
અભ્યાસ : ગ્રેજ્યુએશન
અનુભવ : 2થી3 વર્ષ


લોડિંગ ડીસ્પેચ -2
અભ્યાસ : ગ્રેજ્યુએશન
અનુભવ : 2થી3 વર્ષ


પ્રોડક્શન – 1
અભ્યાસ : ગ્રેજ્યુએશન
અનુભવ : 2થી3 વર્ષ


માર્કેટિંગ -2
અભ્યાસ : ગ્રેજ્યુએશન
અનુભવ : 2થી 5 વર્ષ


રીસેપ્શનિસ્ટ-2 (ફિમેલ)
અભ્યાસ : 12 પાસ
અનુભવ : 1 વર્ષ