મોરબી : શોભનાબેન નારણભાઈ ડાંગરનું અવસાન 

- text


મોરબી : મૂળ મોટી બરાર હાલ મોરબીના નિવાસી શોભનાબેન નારણભાઈ ડાંગર(ઉ.વ.૩૦)તે નારણભાઈ(વિનુભાઈ) કુકાભાઈ (૯૮૨૫૬ ૨૦૧૪૪)ની દીકરી તેમજ જલાભાઈ, પ્રભાતભાઈ, કાનજીભાઈની ભત્રીજી અને પૃથ્વીરાજભાઈની બહેનનું તા.૧૬ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૮ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન, વિદ્યુતનગર સોસાયટી, સામાં કાંઠે, મોરબી – ૨ ખાતે રાખેલ છે.

- text

- text