મોરબીના રવાપર રોડ ઉપરથી યુવાન લાપતા

- text


મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર ગોલ્ડન માર્કટ પાછળ એકતા ટાવરમાં રહેતો અશોકભાઇ નાનજીભાઇ પાડલીયા ઉ.36 નામનો યુવાન ગત તા.8ના રોજ પોતાના ઘરેથી કોઇને કાંઇ ક્હયા વગર ક્યાંક ચાલ્યા જતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવવામાં આવી છે.

- text

- text