VACANCY : ઝોંગહુઆ ઇન્ટરનેશનલમાં માર્કેટિંગ સેલ્સ એક્ઝિક્યુટિવની 2 જગ્યા માટે ભરતી

 

શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની સુવર્ણ તક : આકર્ષક પગાર ઉપરાંત કમિશન પણ અપાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની જાણીતી એવી પોલીશીંગ મશીન સ્પેરપાર્ટસ ઈમ્પોર્ટ કરતી ઝોંગહુઆ ઇન્ટરનેશનલમાં માર્કેટિંગ સેલ્સ એક્ઝિક્યુટિવ -2ની જરૂર છે. આ કંપની છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે. આ જાણીતી એવી કંપની દ્વારા પોલીશીંગ મશીન સ્પેરપાર્ટસ ઈમ્પોર્ટ કરવામાં આવે છે. અને મોરબી, હિંમતનગર તથા ગુજરાત બહાર 100થી વધુ કંપનીમાં મટિરિયલ્સ સપ્લાય કરવામાં આવે છે.

આ કંપની FOSHAN GARDNER BELTING PVT. LTD. FOSHAN -CHINA સાઇઝિંગ (TIMING) બેલ્ટ જે મોરબીમાં પ્રખ્યાત GARDNER-JS બ્રાન્ડના ઓથોરાઈઝડ ડીલર છે. જે 3 મહિનાની વોરંટી સાથે સાઇઝિંગ બેલ્ટ મોરબીની કંપનીમાં સપ્લાય કરે છે.

આ કંપનીનું નવું સોપાન પોલીસિંગ – સાઇઝિંગ અને કેલિબ્રેશન મશીનની સિરામિક બેઇઝ પ્લેટનું મેન્યુફેક્ચરિંગ છેલ્લા 1 વર્ષથી ચાલુ કરેલ છે. જે 6 મહિનાની વોરંટી સાથે મોરબીની કંપનીઓમાં સપ્લાય કરવામાં આવે છે.

આ કંપની દ્વારા વધુમાં સાઇઝિંગ કટર જેવા કે DRY- WHEEL અને WET- WHEELનું પણ મેન્યુફેક્ચરિંગ ચાલુ કરેલ છે. આ કંપની દ્વારા હાલમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવમાં 2 વ્યક્તિની જરૂર છે. જેમાં આકર્ષક પગાર ઉપરાંત કમિશન આપવામાં આવશે.

ઝોંગહુઆ ઇન્ટરનેશનલ
વર્ધમાન હોટેલ પાસે,
રિયલ પ્લાઝા પાછળ,
8-એ નેશનલ હાઇવે,
લાલપર, મોરબી
હિતેશભાઈ
9099577477
મયુરભાઈ
9825609714