મોરબી રાંદલ વિદ્યાલયમાં પ્રવેશોત્સવ ઉજવાયો

- text


મોરબી : મોરબી શહેરના રાંદલ વિદ્યાલયમાં વિદ્યાર્થી માટે પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો.આ પ્રવેશોત્સવ અગ્રણીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા.

- text

મોરબી શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના ઉપપ્રમુખ રાહુલભાઈ ચંદુભાઈ હુંબલની શૈક્ષણિક સંસ્થા રાંદલ વિદ્યાલયમાં વિદ્યાર્થી પ્રવેશોત્સવ ઉજવવામા આવ્યો હતો.આ તકે સંસ્થાના પ્રમુખ ચંદુભાઈ હુંબલ સંસ્થાના ટ્રસ્ટીઓ મનોજભાઈ ઓગણજાં,નિલેશભાઈ ચાપાણી,દિનેશભાઈ ગરચર, મોરબીજિલ્લા નાયબ શિક્ષણ અધિકારી,પી.આઈ. દેકાવાડીયા,નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહજી જાડેજા,માળીયા મી. પ્રભારી જ્યોતિસિંહ જાડેજા તેમજ મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી જયદિપભાઈ હુંબલ સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

- text