કિડની, મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત તબીબ બુધવારે મોરબીમાં, ખાસ ઓપીડીનું આયોજન

- text


  • કિડની તથા મૂત્રમાર્ગમાં પથરી, પેશાબમાં લોહી પડવું, વારંવાર જવું, કિડની- પ્રોસ્ટેટ કે લિંગમાં કેન્સર, પેશાબમાં બળતરા થવી, પ્રોસ્ટેટ ગ્રંથીની તકલીફ સહિતના રોગોની ઘરઆંગણે જ સારવાર

  • મોરબોમાં નક્ષત્ર હોસ્પિટલ અને ક્રિષ્ના હોસ્પિટલમાં નિષ્ણાંત યુરોલોજીસ્ટ ડો. પ્રતીક શાહની સેવા મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને કિડની, મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત તબીબની સેવા ઘર આંગણે જ મળી રહે તેવા ઉદેશ સાથે શહેરના બે હોસ્પિટલોમા યુરોલોજીસ્ટ ડો. પ્રતીક શાહની ખાસ ઓપીડીનું આયોજન આગામી બુધવારના રોજ કરવામાં આવ્યું છે.

મોરબીમાં દર મહિનાના બીજા અને ચોથા બુધવારે સ્ટર્લિંગ હોસ્પિટલના અનુભવી યુરોલોજીસ્ટ ડોકટર પ્રતીક શાહ દ્વારા ઓપીડી યોજવામાં આવે છે. જે અંતર્ગત તેમના દ્વારા આગામી તા.8ને બુધવારના રોજ શનાળા રોડ ઉપર મહેશ હોટેલની પાછળ એપલ હોસ્પિટલવાળી શેરીમાં આવેલ નક્ષત્ર હોસ્પિટલમાં સાંજે 5થી 6 દરમિયાન ઓપીડી રાખવામાં આવી છે. જેના રજીસ્ટ્રેશન માટે 02822 222222 ઉપર સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાંમાં સાંજે 6થી 7 દરમિયાન ઓપીડી યોજવામાં આવશે. જેના માટે 02822-224491/ 92 ઉપર સંપર્ક કરવાનો રહેશે.

- text

ડૉ. પ્રતીક શાહ એમ.એસ. (જનરલ સર્જરી), અને ડી.એન.બી (યુરોલૉજી) કન્સલ્ટન્ટ યુરોલૉજીસ્ટની ડિગ્રી ધરાવે છે. તેઓએ મેડિકલ કોલેજ, બરોડામાંથી વર્ષ 2014માં એમ.એસ (જનરલ સર્જરી)ની પદવી પ્રાપ્ત કરી છે. ત્યારબાદ તેમણે વિષય સંદર્ભે વધુ અભ્યાસ કરી રાજકોટ સ્થિત બી.ટી.સવાણી કિડની હૉસ્પિટલ માંથી ડી.એન.બી (યુરોલૉજી)નો અભ્યાસ પૂર્ણ કર્યો
છે.

ડૉ. પ્રતીક શાહે રાજકોટ સ્થિત બી.ટી.સવાણી કિડની હૉસ્પિટલ ખાતે યુરોલૉજીસ્ટ તરીકે સેવાઓ પ્રદાન કરી છે. સંબંધિત વિષયમાં ખૂબ ઉંડાણપૂર્વકનું જ્ઞાન અને કુશળતા તેમની આગવી ઓળખ છે. યુરોલૉજી સંબંધિત આધુનિક પ્રોસિજર્સ અને સર્જરીઝ
જેવી કે યુરેથ્રોપ્લાસ્ટી, એન્ડ્રયુરોલૉજી, એન્ડ્રૉ-યુરોલૉજી, યુરો-ઓન્કોલૉજી અને યુરો-ડાયનેમિક્સ વિગેરે તેમના રસના વિષયો છે.
વ્યવસાયિક કારર્કિદીમાં દર્દીઓના ઉત્તમ નિદાન માટે તેઓ સતત આધુનિક ટૅક્નોલૉજી અને વિષય સંલગ્ન માહિતીથી અપડેટ રહે છે.

અત્યારસુધીમાં ઘણાં વિષયો પર તેમણે પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યા છે અને વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેમિનાર, વર્કશોપ્સ અને પ્રેક્ટ્રિકલ સેશન્સમાં સહભાગી થયા છે. ડૉ. પ્રતિક શાહ વિવિધ સંસ્થાઓની મેમ્બરશીપ પણ ધરાવે છે. જેવીકે..યુરોલૉજી સોસાયટી ઑફ ઈન્ડિયા, યુરોલૉજી એસોસિએશન ઑફ એશિયા, સોસાયટી ઑફ ડી-યુરોલૉજી, એન્ડૉયુરોલૉજી સોસાયટી.આ ઉપરાંત, તેઓએ અનેક રિસર્ચ પેપર્સ પણ તેમણે તૈયાર કર્યા છે.

વધુ વિગત માટે મો.નં. 9428467271 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text