મોટા દહીંસરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનો જિલ્લાકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ડંકો

- text


વિદ્યાર્થી 200 મીટરની દોડમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંકે

માળીયા (મી.) : માળિયા તાલુકાના મોટા દહીંસરા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી પરમાર જીગ્નેશ રામજીભાઈએ દિવ્યાંગ બાળકોના જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભમાં 200 મીટરની દોડમાં જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવેલ છે. શાળા પરિવાર વતી વિદ્યાર્થીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text

- text