વાંકાનેર નજીક બિયરના બે ડબલા સાથે યુવાન ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામના ફાટક નજીકથી વાંકાનેર સિટી પોલીસ ટીમે બાઈક ઉપર બિયરના બે ડબલા લઈને નીકળેલા જગદીશભાઈ ભીખાભાઈ મોરી નામના શખ્સને ઝડપી લઈ રૂપિયા 10 હજારની કિંમતના બાઈક સહિત કુલ 10,400નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યાવહી હાથ ધરી હતી.

- text