મોરબીમાં આજે ધો. 10 બોર્ડની પરીક્ષામાં 4 પરીક્ષાર્થીઓ ગેરહાજર

- text


કુલ 396 પૈકી 392 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

મોરબી : મોરબીમાં આજે તા. 7ને ગુરુવારના રોજ ધો. 10 બોર્ડના પેપરમાં 4 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહેતા કુલ 396 પૈકી 392 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

મોરબીમાં આજે ગુજરાતી વિષયના પેપરમાં ગુજરાતી માધ્યમમાં કુલ 386 પૈકી 382 પરીક્ષાર્થીઓએ હાજરી આપી હતી અને 4 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તેમજ વ્યાકરણ વિષયના પેપરમાં ગુજરાતી માધ્યમમાં કોઈપણ વિદ્યાર્થીએ ગેરહાજર રહ્યા વિના તમામ 10 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ, આજે 4 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહેતા કુલ 396 પૈકી 392 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

- text

- text