મોરબીમાં SSC બોર્ડની સામાજિક વિજ્ઞાનની પરીક્ષામાં 308 વિદ્યાર્થીઓ ગેરહાજર

- text


મોરબી : મોરબીમાં ધોરણ-10ની બોર્ડની સામાજિક વિજ્ઞાનની પરીક્ષામાં કુલ 11758 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 308 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આમ, કુલ 12066 પરીક્ષામાં નોંધાયા હતા.

મોરબીમાં ધોરણ-10ની બોર્ડની સામાજિક વિજ્ઞાનની પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં કુલ 12066 વિદ્યાર્થીઓમાંથી 11758 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 308 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.ગુજરાતી માધ્યમમાં કુલ 11682 વિદ્યાર્થીઓમાંથી 305 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.જયારે 11377 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.તેમજ અંગ્રેજી માધ્યમમાં કુલ 384 વિદ્યાર્થીઓમાંથી 381 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 3 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

- text

- text