સ્વચ્છતા પખવાડિયુ અંતર્ગત જિલ્લામાં હેન્ડ વોસીંગ ડે ઉજવાયો

- text


મોરબી : સ્વચ્છતા પખવાડિયું -2022 અંર્તગત વિવિધ કાર્યક્રમો કરી દિવસની ઉજવણી કરવામાં આવી છે.જે હેઠળ આજરોજ ખરેડ પીએચસી સહિત તમામ આરોગ્ય કેન્દ્રોમાં હેન્ડ વોસિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ફોટો ફ્રેમ વર્ક,તેની રીત અને તેનું તત્વ સમજાવવામાં આવ્યું હતું.

- text

રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા પખવાડિયું -2022 અંર્તગત વિવિધ કાર્યક્રમો કરી દિવસની ઉજવણી કરવાની સૂચના આપવામાં આવી હતી.જે હેઠળ આજરોજ તા.4ને સોમવારના મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા અધિકારી ડો.એમ.કતીરા,એ.એમ.ઓ.ડો.હાર્દિક રંગપરીયા,તાલુકા ઓફિસર ડો.રાહુલ કોટડીયા,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરેડા,મેડિકલ ઓફિસર ડો.જીગ્નેશ પંચાસરા,ખરેડા આયુષ મેડિકલ ઓફિસર ડો.નેહલ અણદાણીના માર્ગદર્શન હેઠળ આજરોજ હેન્ડ વોસિંગ ડેની ઉજવણી કરી હતી.ફોટો ફ્રેમ વર્ક,તેની રીત અને તેનું તત્વ સમજાવવામાં આવ્યું હતું.

- text