સુરતના ખ્યાતનામ VARMAN જવેલર્સ દ્વારા એડન હિલ્સમાં જવેલરીના ભવ્ય એક્ઝિબિશનનો પ્રારંભ

- text


 

  • એક્ઝિબિશન માત્ર બે દિવસ જ ચાલશે : એકદમ નવું મનમોહક કલેક્શન, સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે

  • જવેલરી ઉપર ઘરે બેઠા સર્વિસની સવલત : એક વખત મુલાકાત લેવા જેવી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સુરતના ખ્યાતનામ VARMAN જવેલર્સ દ્વારા એડન હિલ્સમાં જવેલરીના બે દિવસના ભવ્ય એક્ઝિબિશનનો આજથી પ્રારંભ થયો છે. આ એક્ઝિબિશનમાં એકદમ નવું મનમોહક કલેક્શન હોય, મોરબીવાસીઓએ અવશ્ય મુલાકાત લેવા જેવી છે.

સુરતમાં પારલેપોઇન્ટમાં સેન્ટર કોર્ટ પાછળ માઈલસ્ટોન એક્રોપોલીસમાં વિશાળ શો રૂમ ધરાવતા VARMAN જવેલર્સ દ્વારા મોરબીના એડન હિલ્સમાં તા.12 અને 13ના રોજ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. મનમોહક જવેલરીના આ એક્ઝિબિશનનો આજથી શુભારંભ થયો છે. જેમાં એન્ટિક જવેલરી , રેગ્યુલર જવેલરી, રોઝ ગોલ્ડ જવેલરી, આનંદ શાહની જવેલરી, ડિઝાઇનર જવેલરી, લેબરોન ડાયમંડ જવેલરી સહિતની જવેલરી ઉપલબ્ધ છે.

- text

અહીં રિંગ, બ્રેસલેટ, બ્રાઇડલ સેટ, કડા, પેન્ડન્ટ સેટ, કિડઝ કલેક્શન, લેડીઝ ગોલ્ડન વોચ, હાફ કડા, જેન્ટ્સ ટેનીસ બ્રેસલેટ, જેન્ટ્સ લેધર કડા, લાઈટ વેઇટ નેકલેશ સેટ સહિતના અનેક આભૂષણો મળશે. વધુમાં અહીંથી જવેલરીની ખરીદી બાદ ઘરેબેઠા સર્વિસ મેળવવાની સવલત પણ મળશે. આ બે દિવસના એક્ઝિબિશનમાં મોરબીવાસીઓને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું હોય, આ એક્ઝિબિશનની મુલાકાત લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ વિગત માટે મો.નં. 8980905070 અથવા 9825179009 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

- text