સીએ ફાઉન્ડેશન પરીક્ષામાં સફળતા મેળવતો પ્રજાપતિ પરિવારનો વિદ્યાર્થી

- text


મોરબી: તાજેતરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે સીએ ફાઉન્ડેશનની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં મોરબીના એલ.આઇ.સી એજન્ટ પ્રવીણભાઈ ઘુમલીયાનો પુત્ર દેવ ઘુમલીયા પાસ થયો છે. સીએ ફાઉન્ડેશનની પરીક્ષા પાસ કરવા બદલ દેવ ઘુમલીયાને ચોતરફથી શુભેચ્છાઓ મળી રહી છે.

- text