ટંકારામાં આશર પરીવારે છપ્પન ભોગ ધરી તુલસી વિવાહની ઉજવણી કરી

- text


ટંકારા : ટંકારાના આશર પરીવાર દ્વારા તુલસી વિવાહ અને ઈશ્વરને છપ્પન ભોગ ધરી એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી.

ટંકારા શહેરના રહેવાસી માઈ ભક્ત ભાટિયા પરીવારના આંગણે દેવઉઠી અગિયારસ નિમિતે તુલસી વિવાહ પ્રસંગ અને ઠાકોરજીને છપ્પનભોગ ધરી ભક્તિભાવપૂર્વક કિર્તન-સ્તુતિ કરી તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ મહાઆરતી અને ભોગ દર્શનનો લાભ લેવા ટંકારાવાસીઓ આશર પરીવારને આંગણે પધાર્યા હતા અને લગ્નના ગીતો ગાઈને હરિભજન કરવામાં આવ્યુ હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text