મોરબીની ધર્મભૂમિ સોસાયટીમાં તુલસી વિવાહની ભાવભેર ઉજવણી

- text


મોરબી : મોરબીની ધર્મભૂમિ સોસાયટીમાં તુલસી વિવાહની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.

મોરબીની ધર્મભૂમિ સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સોસાયટીના નાના-મોટા સર્વેએ શાલિગ્રામ ભગવાન અને તુલસી માતાના લગ્નમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text