સદગતની સ્મૃતિમાં જુના સાદુળકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ

- text


મોરબી : મોરબી જિલ્લામાં આવેલી જુના સાદુળકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સદગતની સ્મૃતિમાં પાડલીયા પરિવાર દ્વારા સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જુના સાદુળકા પ્રાથમિક શાળાના ધોરણ 1થી 8ના બાળકોને સ્વ. સુંદરજીભાઈ ભુરાભાઈ પાડલીયા (ગાળાવાળા)ની સ્મૃતિમાં તેમના પુત્ર નરેન્દ્રભાઈ તથા પુત્રવધૂ અલ્કાબેન, પૌત્ર જીત અને ધ્રુવ દ્વારા સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે બદલ શાળાના આચાર્ય અને સ્ટાફ તથા સરપંચ દ્વારા દાન આપનાર દાતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text