મોટાભેલા ગામમાં માતાજીના નવરંગા માંડવાનું આયોજન

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના મોટાભેલા ગામમાં વેરાઈ માતા તથા મેલડી માતાનો દોઢિયો નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોટાભેલા ગામમાં રહેતા લખતરિયા પરિવારના દર્ષિતની માનતા નિમિત્તે વેરાઈ માતા તથા મેલડી માતાનો દોઢિયો નવરંગા માંડવાના આયોજન અંતર્ગત તા. 18ના રોજ સવારે થાંભલી રોપણ, સાંજે 6 કલાકે મહાપ્રસાદ તથા તા. 19ના રોજ સવારે થાંભલી વધામણાં કરવામાં આવનાર છે. જેમાં ભુવાઓ જગદીશભાઈ લખતરિયા અને શૈલેષભાઈ લખતરિયા તથા રાવળદેવ હસુભાઈ મુંજરિયા સહિતનાઓ પૂજા-વિધિ કરાવશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text