મોરબીના માધાપરમાં તિનપતી રમતા ત્રણ પકડાયા

- text


મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે માધાપર શેરી નંબર – 22ના નાકા પાસેથી સતીષભાઇ ધીરજલાલ ગણેશીયા, ચેતનભાઇ કિરીટભાઇ ગોહેલ અને મનીષભાઇ દેવકરણભાઇ ખાણધરને તીનપતીનો જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ રૂ.4550ની રોકડ રકમ જપ્ત કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text