માળીયા હળવદ હાઇવે ઉપર લાલજી 3 બોટલ દારૂ સાથે પકડાયો

- text


મોરબી : માળીયા હળવદ હાઇવે ઉપર માણાબા ગામના પાટિયા નજીકથી માળીયા પોલીસે સુલતાનપુર ગામના લાલજીભાઈ બાબુભાઈ ધંધાણીયા ઉં.વ-૨૬ને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની ત્રણ બોટલ કિંમત. રૂ. 900 સાથે ઝડપી લઈ પ્રોહિ એક્ટ કલમ-૬૫(એ)(એ),૧૧૬(બી) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text