ઝૂલતા પુલ નીચે ન્હાવા જતા ટંકારાના યુવકનું મોત

- text


મોરબી : મોરબીના ઝૂલતા પુલ નીચે આવેલ કોઝવે પાસે ન્હાવા જતા ટંકારાના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી ઝૂલતા પુલ નીચે આવેલ કોઝવે પાસે ન્હાવા જતા ટંકારા દ્વારકાધીશ જીનિંગ મિલની બાજુમાં રહેતા રઘુભાઇ ગોરધનભાઇ કુંઢીયા ઉ.વ.૩૫નું પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે મોરબી સીટી બો ડિવિઝન પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text