ટંકારાના ઘુનડા ગામે નવલસિંગ ત્રણ બાટલી સાથે ઝડપાયો

- text


ટંકારા : ટંકારા તાલુકાના ઘુનડા ગામે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નવલસીંગ ફતીયાભાઈ ભુરીયા, ઉ.વ.૨૮, રહે. હાલ ધુનડા (સ), મુળ રહે. કોસેટા તા.ધાનપુર જી. દાહોદ વાળાને વિદેશી દારૂની બોટલ 3 કિંમત રૂ.900 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ કલમ ૬પ એ,ઇ,૧૧૬બી.મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text