મોરબીના વાવડી રોડ ઉપરથી પાસપોર્ટ દારૂની બાટલી સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ નજીકથી સિટી એ ડિવિઝન પોલીસે ભરતસિંહ ગંભીરસિંહ જાડેજાને પાસપોર્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની એક બોટલ કિંમત રૂ.600 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટની કલમ ૬૫-A-A, ૧૧૬-B, મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text