માળીયા મિયાણા તાલુકા પંચાયતના સવારે 7થી 9 દરમિયાન મતદાનના આંકડા

- text


માળીયા મિયાણા પંચાયતમાં સવારે 7થી 9 દરમિયાન થયેલ મતદાનની ટકાવારી નીચે મુજબ છે.
1 1-બગસરા-6.62
2 ૨ – ભાવપર-9.19
3 3 -બોડકી-8.42
4 4-જુના ઘાંટીલા -17.28
5 5-કાજરડા-12.28
6 6-ખાખરેચી-11.07
7 7-મેઘપર-12.49
8 8-મોટા દહીસરા-12.00
9 9-મોટા દહીસરા-9.01
10 10-નાની બરાર-7.12
11 11-નવાગામ-11.32
12 12-સરવડ-12.38
13 13-વાધરવા-7.76
14 14-વવાણીયા-3.62
15 15-વેજલપર-8.25
16 16-વેણાસર-10.20

- text