ટંકારા તાલુકા પંચાયતની બેઠક વાઈઝ મતદાનના આંકડા( સવારે 7થી 9)

- text


ટંકારા પંચાયતમાં સવારે 7થી 9 દરમિયાન થયેલ મતદાનની ટકાવારી નીચે મુજબ છે.
1 ઘુનડા (ખા)-8.72
2 હડમતીયા -8.50
3 હરબટીયાળી-13.92
4 જબલપુર-7.17
5 લજાઇ-૧-7.46
6 લજાઇ-૨-11.43
7 મીતાણા-9.64
8 નાના ખીજડીયા-9.00
9 નસીત૫ર-8.38
10 નેકનામ-9.00
11 ઓટાળા-6.97
12 સાવડી-0.00
13 ટંકારા-૧-8.65
14 ટંકારા-ર-8.40
15 ટંકારા-9.61
16 વીરવાવ-7.89

- text