8 જાન્યુઆરી : આજે પણ માત્ર મોરબી તાલુકામાં 6 કોરોનાના કેસ નોંધાયા, અન્ય તાલુકામાં રાહત, હાલ એક્ટિવ કેસ 95

- text


આજે 14 દર્દી સાજા થયા : મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3189 કેસમાંથી 2883 સાજા થયા, કુલ 211ના મોત

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 8 જાન્યુઆરી, શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 714 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 05
મોરબી ગ્રામ્ય : 01
વાંકાનેર સીટી : 00
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 06

- text

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 06
વાંકાનેર તાલુકામાં : 02
હળવદ તાલુકામાં : 03
ટંકારા તાલુકામાં : 02
માળીયા તાલુકામાં : 01
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 14

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 95
કુલ ડિસ્ચાર્જ કેસ : 2883
મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 193 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 211
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3189
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 147112

- text