રાજપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફાયર સેફ્ટી મોકડ્રીલ યોજાઈ

- text


મોરબી : રાજપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારીની સૂચના અનુસાર આજે તા. 6ને બુધવારના રોજ ફાયર સેફ્ટી મોકડ્રીલ સુપરવાઇઝર ડી. એસ. રાંકજા, ફાર્માસીસ્ટ જી. કે. દવે, ફાઇનાન્સ આસીસ્ટંટ બી. ડી. જારીયા તેમજ સમગ્ર સ્ટાફ અને ગ્રામજનોની હાજરીમાં ફાયર સેફ્ટી મોકડ્રીલ કરેલ છે. તેમજ દરેક સ્ટાફને લાઈવ ડેમોસ્ટ્રેશન કરાવેલ છે.

- text

- text