હવે લગ્ન પ્રસંગ માટે પાર્ટી પ્લોટથી લઈને ડેકોરેશન સુધીની એ ટુ ઝેડ વ્યવસ્થા મળશે શિવ મંડપ સર્વિસમાંથી…

- text


 

આપના પ્રસંગને યાદગાર સંભારણું બનાવી દેવાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે લગ્ન પ્રસંગ માટે પાર્ટી પ્લોટથી લઈને ડેકોરેશન અને સિક્યુરિટી સુધીની તમામ વ્યવસ્થા એક સ્થળેથી મળશે. શિવ મંડપ સર્વિસ દ્વારા એ ટુ ઝેડ વ્યવસ્થા ગોઠવી આપીને આપના લગ્ન પ્રસંગને જીવનભરનું સંભારણું બનાવી આપવામાં આવશે. તો લગ્ન પ્રસંગની વ્યવસ્થા ગોઠવતા પૂર્વે એક વખત અચૂકપણે શિવ મંડપ સર્વિસની મુલાકાત લ્યો.

મોરબીના શનાળા રોડ પર લાતી પ્લોટ-2માં સરદાર બાગ સામે પેટ્રોલ પંપવાળી શેરીમાં કાર્યરત શિવ મંડપ સર્વિસ દ્વારા મોરબીવાસીઓના લગ્ન પ્રસંગ માટે ખાસ નવી સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં લગ્ન પ્રસંગ માટે એ ટુ ઝેડ વ્યવસ્થા ખૂબ સારી રીતે તે પણ વ્યાજબી ભાવે કરી આપવામાં આવે છે. જેથી દરેક પરિવારજનો અને સગા સ્નેહીઓ નિશ્ચિન્તપણે પ્રસંગને માણી શકે છે.

- text

આ લગ્ન પ્રસંગ માધવ પાર્ટી પ્લોટ અને વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગોઠવવામાં આવશે. સાથે ભવ્ય ડેકોરેશન, નેચરલ ટ્રી ડેકોરેશન, વિશાળ પાર્કિંગ લાઇટિંગ સુવિધા સીસીટીવી કેમેરા અને પ્રાકૃતિક સૌંદર્ય સહિતના અનેક આકર્ષણો તથા વ્યવસ્થા હશે. આમ શિવ મંડપ સર્વિસ દ્વારા આયોજિત લગ્ન પ્રસંગ સમારોહ પરિવાર ઉપરાંત તમામ સગા સ્નેહીઓ માટે પણ યાદગાર બની રહેશે. વધુ વિગત માટે મો.નં. 7567525000 અથવા 7567530000 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text